કોંગ્રેસ નેતા સાથેની વાતચીતમાં નોબેલ વિજેતા મોહમ્મદ યૂનુસે કહ્યું- નાણાકીય વ્યવસ્થા ખોટી રીતે તૈયાર કરાઈ છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોરોના અંગે ચર્ચાની સીરિઝમાં ગ્રામીણ બેન્કના ફાઉન્ડર અને નોબેલ વિજેતા પ્રોફેસર મોહમ્મદ યૂનુસ સાથે ચર્ચા કરી છે. રાહુલે સવાલ કર્યો કે,કોરોના સંકટે ગરીબો, તેમની લોનની ઉપલ્બધ્તા અને ગરીબ મહિલાઓને કેવી રીતે પ્રભાવિત કર્યા છે. પ્રોફેસર યૂનુસે કહ્યું કે, નાણાકીય વ્યવસ્થાને ખોટી રીતે તૈયાર કરાઈ છે. મહિલાઓ પાસે આવડત છે, પણ તેને ભુલાવી દેવાઈ મહિલાઓને બધાથી અલગ કરી દેવાઈ. તેમનો કોઈ અવાજ નથી,જ્યારે કે તેઓ સમાજની મૂળ શક્તિ છે. જ્યારે માઈક્રો ક્રેડિટ આવ્યું તો મહિલાઓએ તેમની શક્તિનો અનુભવ કરાવ્યો. તે લડી શકે છે, તેમની પાસે આવડત છે. તેમને ભુલાવી દેવાયું છે, કારણ કે તેઓ ઈન-ફોર્મલ સેક્ટરથી છે. લાખો લોકોએ શહેરમાંથી હિજરત કરવી પડી કોરોનાના સમયમાં સમાજની નબળાઈ ખરાબ રીતે સામે આવી છે. ગરીબ લોકો છે, શહેરમાં પ્રવાસી મજૂર છે. આપણા માટે કામ કરનારા, જમવાનું બનાવનારા અને સુરક્ષાકર્મી એવા લોકો છે જેમને આપણે ઓળખીયે છીએ. પણ અચાનક આપણે એમાથી લાખો લોકોને ઘરે જવાનો પ્રયાસ કરતા હાઈવે પર જોઈએ છીએ. આ જ કારણ છે કે તેમના માટે હવે શહેરમાં કંઈ વધ્યું નથી. રાહુલે કોરોના અંગે ચર્ચાની સીરિઝ એપ્રિલમાં શરૂ કરી હતી કોરોના અને તેની આર્થિક અસર અંગે રાહુલ અલગ અલગ ફીલ્ડના દેશ-વિદેશના એક્સપર્ટ સાથે ચર્ચા કરી રહ્યા છે. તેમણે 30 એપ્રિલે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથેની ચર્ચા સાથે આ સીરિઝની શરૂઆત કરી હતી. આ કડીમાં 5મી મેના રોજ નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી સાથે ચર્ચા કરી હતી. રાહુલે 12 જૂને અમેરિકાના પૂર્વ ડિપ્લોમેટ નિકોલસ બર્ન્સ સાથે ચર્ચા કરી હતી. Download Dainik Bhaskar App to read Latest Hindi News Today પ્રોફેસર મોહમ્મદ યૂનુસ બાંગ્લાદેશી ઈકોનોમિસ્ટ અને ગ્રામીણ બેન્કના ફાઉન્ડર છે. તેમને 2006માં શાંતિનો નોબેલ પણ મળ્યો હતો.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોરોના અંગે ચર્ચાની સીરિઝમાં ગ્રામીણ બેન્કના ફાઉન્ડર અને નોબેલ વિજેતા પ્રોફેસર મોહમ્મદ યૂનુસ સાથે ચર્ચા કરી છે. રાહુલે સવાલ કર્યો કે,કોરોના સંકટે ગરીબો, તેમની લોનની ઉપલ્બધ્તા અને ગરીબ મહિલાઓને કેવી રીતે પ્રભાવિત કર્યા છે. પ્રોફેસર યૂનુસે કહ્યું કે, નાણાકીય વ્યવસ્થાને ખોટી રીતે તૈયાર કરાઈ છે.
મહિલાઓ પાસે આવડત છે, પણ તેને ભુલાવી દેવાઈ
મહિલાઓને બધાથી અલગ કરી દેવાઈ. તેમનો કોઈ અવાજ નથી,જ્યારે કે તેઓ સમાજની મૂળ શક્તિ છે. જ્યારે માઈક્રો ક્રેડિટ આવ્યું તો મહિલાઓએ તેમની શક્તિનો અનુભવ કરાવ્યો. તે લડી શકે છે, તેમની પાસે આવડત છે. તેમને ભુલાવી દેવાયું છે, કારણ કે તેઓ ઈન-ફોર્મલ સેક્ટરથી છે.
લાખો લોકોએ શહેરમાંથી હિજરત કરવી પડી
કોરોનાના સમયમાં સમાજની નબળાઈ ખરાબ રીતે સામે આવી છે. ગરીબ લોકો છે, શહેરમાં પ્રવાસી મજૂર છે. આપણા માટે કામ કરનારા, જમવાનું બનાવનારા અને સુરક્ષાકર્મી એવા લોકો છે જેમને આપણે ઓળખીયે છીએ. પણ અચાનક આપણે એમાથી લાખો લોકોને ઘરે જવાનો પ્રયાસ કરતા હાઈવે પર જોઈએ છીએ. આ જ કારણ છે કે તેમના માટે હવે શહેરમાં કંઈ વધ્યું નથી.
રાહુલે કોરોના અંગે ચર્ચાની સીરિઝ એપ્રિલમાં શરૂ કરી હતી
કોરોના અને તેની આર્થિક અસર અંગે રાહુલ અલગ અલગ ફીલ્ડના દેશ-વિદેશના એક્સપર્ટ સાથે ચર્ચા કરી રહ્યા છે. તેમણે 30 એપ્રિલે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન સાથેની ચર્ચા સાથે આ સીરિઝની શરૂઆત કરી હતી. આ કડીમાં 5મી મેના રોજ નોબેલ વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી સાથે ચર્ચા કરી હતી. રાહુલે 12 જૂને અમેરિકાના પૂર્વ ડિપ્લોમેટ નિકોલસ બર્ન્સ સાથે ચર્ચા કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3hUsgAA
via IFTTT
Comments
Post a Comment