દેશમાં પ્રથમ વખત 5.15 લાખ કોરોના ટેસ્ટ, અમેરિકા પછી દુનિયામાં સૌથી વધુ ભારતમાં પ્રથમ વખત રવિવારે સામાન્ય દિવસોથી વધુ કોરોના ટેસ્ટ થયા હતા. રવિવારે દેશની 1300 લેબમાં 5.15 લાખ ટેસ્ટ થયા, જે શનિવારથી 75 હજાર વધુ હતા. ટેસ્ટ વધ્યા પછી કેન્દ્રીય અધિકારીઓએ જણાવ્યું કે આગામી દિવસોમાં શક્ય છે કે દર્દીઓ 10-12 હજાર વધુ મળે. અત્યાર સુધી ત્રણ દિવસથી રોજ 50 હજાર દર્દી મળી રહ્યા છે. મોદીએ કહ્યું કે દરરોજની ટેસ્ટ ક્ષમતા 10 લાખ સુધી લઈ જવાશે. અમેરિકામાં રોજ સરેરાશ 7 લાખ ટેસ્ટ થાય છે, રશિયામાં આશરે 3 લાખ દાવો- ઓગસ્ટના અંત સુધી રોજ 10 લાખ ટેસ્ટ થવા લાગશે ભારતમાં અત્યાર સુધી સામાન્ય દિવસોની તુલનાએ રવિવારે 75 હજાર જેટલા ટેસ્ટ ઓછા થયા છે, ગત રવિવારે 75 હજાર વધુ થયા વડાપ્રધાન મોદીએ 3 નવી ટેસ્ટિંગ લેબનું ઉદઘાટન કર્યું પ્રથમ વખત ભારતમાં એક દિવસમાં અમેરિકા અને બ્રાઝિલથી વધુ દર્દીનાં મોત રવિવારે સૌથી વધુ 729 મૃત્યુ મેક્સિકોમાં થયાં, જે ભારતથી ફક્ત 4 જ વધુ છે. નિષ્ણાતો અનુસાર આગામી દિવસોમાં ભારત દરરોજ થતાં મૃત્યુ મામલે યાદીમાં સૌથી ટોચે પહોંચી શકે છે. કેમ કે આ બંને દેશોમાં નવા દર્દીઓની સંખ્યા સ્થિર થઈ ચૂકી છે, જોકે ભારતમાં સતત વધી રહી છે. 17 જુલાઈથી 26 જુલાઈ સુધી 10 દિવસોમાં સૌથી વધુ 51% ટેસ્ટ ગુજરાતમાં વધ્યા, 54% દર્દી પણ ત્યાં જ વધ્યા રાજ્ય કુલ ટેસ્ટ વધારો કુલ દર્દી વધારો તમિલનાડુ 23.5 લાખ 25.10% 2,13,723 22.50% મહારાષ્ટ્ર 18.9 લાખ 23.90% 3,75,799 18.70% યુપી 18.3 લાખ 28.60% 66,988 29.80% આંધ્રપ્રદેશ 16.4 લાખ 27.90% 96,298 53.70% રાજસ્થાન 14.0 લાખ 16.50% 36,340 21.60% કર્ણાટક 11.8 લાખ 19.50% 96,141 77.40% દિલ્હી 9.5 લાખ 18.50% 1,30,606 6.90% પ.બંગાળ 8.1 લાખ 16.70% 58,718 31.50% મધ્યપ્રદેશ 7.0 લાખ 19.60% 27,800 64.80% ગુજરાત 6.4 લાખ 51.00% 55,822 54.20% Download Dainik Bhaskar App to read Latest Hindi News Today 5.15 lakh corona tests for the first time in the country, the highest in the world after America
ભારતમાં પ્રથમ વખત રવિવારે સામાન્ય દિવસોથી વધુ કોરોના ટેસ્ટ થયા હતા. રવિવારે દેશની 1300 લેબમાં 5.15 લાખ ટેસ્ટ થયા, જે શનિવારથી 75 હજાર વધુ હતા. ટેસ્ટ વધ્યા પછી કેન્દ્રીય અધિકારીઓએ જણાવ્યું કે આગામી દિવસોમાં શક્ય છે કે દર્દીઓ 10-12 હજાર વધુ મળે. અત્યાર સુધી ત્રણ દિવસથી રોજ 50 હજાર દર્દી મળી રહ્યા છે. મોદીએ કહ્યું કે દરરોજની ટેસ્ટ ક્ષમતા 10 લાખ સુધી લઈ જવાશે.
અમેરિકામાં રોજ સરેરાશ 7 લાખ ટેસ્ટ થાય છે, રશિયામાં આશરે 3 લાખ

દાવો- ઓગસ્ટના અંત સુધી રોજ 10 લાખ ટેસ્ટ થવા લાગશે
- ભારતમાં અત્યાર સુધી સામાન્ય દિવસોની તુલનાએ રવિવારે 75 હજાર જેટલા ટેસ્ટ ઓછા થયા છે, ગત રવિવારે 75 હજાર વધુ થયા
- વડાપ્રધાન મોદીએ 3 નવી ટેસ્ટિંગ લેબનું ઉદઘાટન કર્યું
પ્રથમ વખત ભારતમાં એક દિવસમાં અમેરિકા અને બ્રાઝિલથી વધુ દર્દીનાં મોત
રવિવારે સૌથી વધુ 729 મૃત્યુ મેક્સિકોમાં થયાં, જે ભારતથી ફક્ત 4 જ વધુ છે. નિષ્ણાતો અનુસાર આગામી દિવસોમાં ભારત દરરોજ થતાં મૃત્યુ મામલે યાદીમાં સૌથી ટોચે પહોંચી શકે છે. કેમ કે આ બંને દેશોમાં નવા દર્દીઓની સંખ્યા સ્થિર થઈ ચૂકી છે, જોકે ભારતમાં સતત વધી રહી છે.

17 જુલાઈથી 26 જુલાઈ સુધી 10 દિવસોમાં સૌથી વધુ 51% ટેસ્ટ ગુજરાતમાં વધ્યા, 54% દર્દી પણ ત્યાં જ વધ્યા
| રાજ્ય | કુલ ટેસ્ટ | વધારો | કુલ દર્દી | વધારો |
| તમિલનાડુ | 23.5 લાખ | 25.10% | 2,13,723 | 22.50% |
| મહારાષ્ટ્ર | 18.9 લાખ | 23.90% | 3,75,799 | 18.70% |
| યુપી | 18.3 લાખ | 28.60% | 66,988 | 29.80% |
| આંધ્રપ્રદેશ | 16.4 લાખ | 27.90% | 96,298 | 53.70% |
| રાજસ્થાન | 14.0 લાખ | 16.50% | 36,340 | 21.60% |
| કર્ણાટક | 11.8 લાખ | 19.50% | 96,141 | 77.40% |
| દિલ્હી | 9.5 લાખ | 18.50% | 1,30,606 | 6.90% |
| પ.બંગાળ | 8.1 લાખ | 16.70% | 58,718 | 31.50% |
| મધ્યપ્રદેશ | 7.0 લાખ | 19.60% | 27,800 | 64.80% |
| ગુજરાત | 6.4 લાખ | 51.00% | 55,822 | 54.20% |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2CUwjxJ
via IFTTT
Comments
Post a Comment